g3q date 01/08/2022

  

1. ગુજરાત રાજ્યમાં છેલ્લા દાયકામાં આશરે કેટલા ટકા વધુ કૃષિવિકાસ દર નોંધાયો છે?

2. વર્ષ ૨૦૨૧ના અંતે ગુજરાતમાં કેટલા APMC છે ?

3. ગુજરાત સરકારશ્રીની કઈ યોજનાથી ઉત્તર ગુજરાત,કચ્છ અને સુરેન્દ્રનગરના ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો છે ?

4. મત્સ્યોદ્યોગ સહાયમાં અપાતી કઈ સહાય લાઇફ સેવિંગ પ્રકારની છે ?

5. પશુઓને સારો તથા ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરવા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે ?

6. ભારત સરકાર દ્વારા ઉત્પાદન વિકાસથી લઈને ઉત્પાદન વ્યાપારીકરણ સુધીના સ્ટાર્ટ-અપ્સને આર્થિક સહાય પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

7. શિક્ષણ મંત્રાલય (MoE) દ્વારા શરૂ કરાયેલ ‘NIPUN’નું આખું નામ શું છે ?

8. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ની સ્થાપના માટે ગુજરાતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે ?

9. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ ક્યારથી અમલમાં આવી છે ?

10. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેઠળ કઈ યોજના હેઠળ NTDNT (વિચરતી વિમુક્ત જાતિ)ના ફક્ત વિદ્યાર્થીઓ જ ‘પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ’ મેળવવા માટે અરજી કરી શકે છે ?

11. કયું કમિશન ભારતમાં યુનિવર્સિટી શિક્ષણના પ્રચાર અને સંકલન સાથે સંબંધિત છે ?

12. ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે ?

13. જ્યોતિગ્રામ યોજનાને કારણે આઠ કલાક અવિરત વીજપુરવઠો કયા ક્ષેત્રને પ્રાપ્ત થાય છે ?

14. કૃષિક્ષેત્રે વીજ પુરવઠો અને વીજ વિતરણ વ્યવસ્થાના નુકસાનને ઓછું કરવા અને વીજચોરી અટકાવવાના હેતુથી રાજ્ય સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે ?

15. અકોટા- દાંડિયા બજારપુલ ઉપર કેટલા વોટ પાવરની સોલાર પેનલ મૂકવામાં આવી છે?

16. CPSMS કયા વર્ષમાં લાગુ કરવામાં આવી ?

17. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?

18. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા જિલ્લામાં ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે ?

19. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ કોની સાથે રજિસ્ટર્ડ છે ?

20. ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ?

21. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?

22. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વિધિવત્ ઉદ્ઘાટન કરાયું હતું ?

23. રાણકી વાવનું મુખ કઈ તરફ ખૂલે છે ?

24. ગુજરાતના તાલુકાઓમાં ચણા અને રાયડાની ખરીદી માટે ખેડૂતે NICના કયા પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે ?

25. ગુજરાતી લેક્સિકોનની પહેલ દ્વારા ગુજરાતી ભાષાના અમૂલ્ય શબ્દભંડોળને ડિજિટાઈઝ કરીને ભાષાની સેવા કોણે કરી છે ?

26. વતનપ્રેમ યોજનામાં દાતા શેના મારફતે ચાલુ કાર્યો વિશેની માહિતી મેળવી શકે છે ?

27. મહાગુજરાત ચળવળના નેતા કોણ હતા ?

28. જામનગર જિલ્લામાં આવેલ હડપ્પન સંસ્કૃતિ સાથે સંકળાયેલા સ્થળનું નામ જણાવો.

29. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ?

30. પારસીઓ કયા યુગમાં ગુજરાતમાં આવ્યા હતા ?

31. પ્રાગ્ મહેલ ક્યાં આવેલો છે ?

32. ગુજરાતની કઈ હિંમતવાન નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો ?

33. ગુજરાતના કયા શહેરમાં નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે ?

34. સિદ્ધપુરનો ‘રુદ્રમહાલય’સ્થાપત્યની કઈ શૈલીનો નમૂનો છે ?

35. ‘હરિનો મારગ છે શૂરાનો’ – પદરચના કોની છે ?

36. ગુજરાતના સૌપ્રથમ ગુજરાતી ગઝલકાર કોણ હતા ?

37. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે ?

38. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ?

39. હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું ગુજરાતી અખબાર શરૂ કર્યું ?

40. ભવાઈના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી તેઓ કઈ જ્ઞાતથી ઓળખાવા લાગ્યા ?

41. સૌથી પ્રાચીન બ્રાહ્મણગ્રંથ કયો ગણાય છે ?

42. તથાગત તરીકે કોને ઓળખવામાં આવે છે ?

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં મંગળ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?

44. વનમહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?

45. નળસરોવર પક્ષી અભયારણ્યમાં કુલ કેટલા ટાપુઓ આવેલ છે ?

46. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સસ્તન પ્રાણી જોવા મળે છે ?

47. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

48. પ્રકૃતિના સંરક્ષણમાં કયા સમુદાયના યોગદાનને માન્યતા આપવા અને આ ક્ષેત્રમાં અભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે ‘ડેઝર્ટ ઇકોલોજી ફેલોશિપ’ આપવામાં આવે છે ?

49. મહી અને શેઢી નદી વચ્ચે આવેલું મેદાન કયા નામે ઓળખાય છે ?

50. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?

51. મહી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્રસંગમ પામે છે ?

52. વિશ્વમાં યુરેનિયમનો સૌથી વિશાળ જથ્થો ધરાવતી ઘુમાલાપેલી ખાણ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?

53. ખજૂરાહો પ્રવાસસ્થળ ક્યાં આવેલું છે ?

54. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

55. બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

56. નદી, પ્રવાહો અને મોટા કેનાલ નેટવર્ક દ્વારા પુનઃપ્રાપ્ય પાવર ઊર્જા ઉત્પન્ન કરવા માટે કયો પ્રૉજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?

57. ‘રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન’ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

58. ‘વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર’ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્યારે અર્પણ કરવામાં આવે છે ?

59. ભારતમાં સૌથી મોટો ગુંબજ કયા રાજ્યમાં આવેલો છે ?

60. ‘ભારતીય તટરક્ષક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

61. કેટલા ગરીબ પરિવારોને ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન’નો લાભ આપવામાં આવશે ?

62. ‘જનની શિશુ સુરક્ષા યોજના’ ક્યારે શરૂ થઈ હતી ?

63. ગુજરાત સરકાર દ્વારા ‘બાળસખા યોજના’ની શરૂઆત કયારે કરવામાં આવી હતી ?

64. FSSAI દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?

65. ‘કાયાકલ્પ યોજના’માં સારી આરોગ્ય કામગીરી માટે કેટલા પુરસ્કાર આપવામાં આવે છે ?

66. વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

67. ગુજરાત સરકારે MSMEs પાસેથી સરપ્લસ સોલાર પાવરની ખરીદી માટેની કિંમત INR 1.75/યુનિટથી વધારીને કેટલી કરી છે ?

68. એમએસએમઇ અંતર્ગત નીચેનામાંથી ‘SIDBI’ દ્વારા પૂરી પાડવામાં આવેલી સહાય કઈ છે ?

69. ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફોર્મ ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?

70. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?

71. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ?

72. કયું પોર્ટલ ભારતમાં વ્યવસાય શરૂ કરવા સાથે જોડાયેલ અગિયાર કેન્દ્રીય સરકારી સેવાઓ માટે સિંગલ-વિન્ડો ઍક્સેસ પ્રદાન કરે છે ?

73. ‘GeM સ્ટાર્ટ-અપ રનવે’ સ્ટાર્ટ અપ્સ માટે કયા હેતુસર શરૂ કરવામાં આવ્યો હતો ?

74. ભારત સરકાર દ્વારા કયા દિવસે પી .એમ. એસ. વાય એમ. યોજનાનો પ્રારંભ થયો હતો ?

75. ગુજરાત સરકારની શ્રમયોગી અકસ્માત સહાય યોજના અંતર્ગત ૭૦% થી વધુ શારીરિક વિકલાંગતા માટે કેટલી સહાય આપવામાં આવે છે ?

76. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની હોમ લોન વ્યાજ સબસિડી યોજના અંતર્ગત લાભાર્થીને કેટલી સબસિડી આપવામાં આવે છે ?

77. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

78. ગુજરાત સરકાર દ્વારા ‘સક્ષમ- KVK 2.0’ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

79. ગુજરાત વિધાનસભામાં ચિલ્ડ્રન યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો?

80. ગુજરાત વિધાનસભામાં ‘લવ જેહાદ’ વિરુદ્ધનું બિલ કોણે રજૂ કર્યું?

81. ભારતની સંસદનું સચિવાલય કયા મંત્રાલય હેઠળ આવે છે ?

82. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?

83. લોકસભાના કબજેદાર તરીકે કોને ગણવામાં આવે છે ?

84. નીચેનામાંથી કયો કર તમામ આયાત અને નિકાસ માલ પર લાદવામાં આવે છે ?

85. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ?

86. GST કોના પર લાગશે ?

87. સરદાર સરોવર પ્રૉજેક્ટ સિંચાઈ યોજનાના સંચાલન માટે ગુજરાત સરકારે 2013માં કયો કાયદો બનાવ્યો ?

88. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે જરૂરી પુરાવા કયા છે ?

89. સરદાર સરોવર ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

90. ‘રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન’ અંતર્ગત કયા લાભાર્થીઓનો સમાવેશ કરવમાં આવે છે ?

91. વિશ્વની સૌથી મોટી સિંચાઈ માટેની નર્મદા નદીની મુખ્ય નહેરની લંબાઈ કેટલી છે ?

92. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સ્વચ્છ ભારત મિશનનું ધ્યેય શો છે ?

93. હરિયાળી ક્રાંતિના સંદર્ભમાં ગુજરાતમાં નર્મદા યોજનાની શું અસર છે ?

94. GUDCનું આખુ નામ શું છે ?

95. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ કઈ યોજનાનો હેતુ ટ્રીટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને પશુઓ અને જૈવિક કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવામાં સમુદાયોને મદદ કરવાનો છે ?

96. શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

97. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો સમયગાળો કેટલાં વર્ષનો રહેલો છે ?

98. કઈ યોજનાનો ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને સ્વચ્છ રાંધણ ગેસ (એલ.પી.જી)પ્રદાન કરીને તેમનાં સ્વાસ્થ્યની સુરક્ષા કરવાનો છે ?

99. મુન્દ્રા પોર્ટ , જે ભારતના તમામ ઓપરેશનલ બંદરોમાં સૌથી મોટું છે, તેની કેટલા MMT કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા છે ?

100. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ પ્રથમ મલ્ટી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર કયા સ્થળે ખાતે સ્થાપવામાં આવ્યું છે ?

101. આમાંથી કયું સ્થળ પક્ષીઓં જોવા માટેનું સ્થળ છે ?

102. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?

103. ભારતની પ્રથમ અન્ડર સી ટનલ કયા પ્રૉજેક્ટ અંતર્ગત બાંધવાની દરખાસ્ત કરવામાં આવી છે ?

104. હમીરસર તળાવ ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?

105. કેવડિયા ખાતે એકતા નગર રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કોણે કર્યો ?

106. ભારતીય પરંપરાના જ્ઞાન સાથે આવતીકાલના શિક્ષકોના ઘડતર અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના આશય સાથે કઈ સંસ્થા શરૂ કરવામાં આવી છે ?

107. કમલપથ રોડ ક્યાં આવેલો છે ?

108. પહાડી રાજ્યના લોકો માટે મકાનો બાંધવા માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?

109. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે ?

110. કેન્દ્ર સરકારની યોજના ‘SMILE’નું પૂરું નામ શું છે ?

111. PM-YASASVI યોજના હેઠળ પ્રિ-મેટ્રિકના લાભાર્થી વિદ્યાર્થીઓને બેંક ખાતામાં સ્કોલરશિપ તરીકે કેટલી રકમ જમા કરવામાં આવે છે ?

112. ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજના હેઠળ લાભાર્થીઓની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે ?

113. આદિવાસી બાળાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકામાં આદિવાસી કન્યાઓનું શિક્ષણ ઊંચું આવે તે માટે કઈ સરકારી યોજના કાર્યરત છે ?

114. ‘MYSY’ યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના ઇજનેરી કોર્સ માટે પ્રથમ વર્ષે કેટલી પુસ્તકસહાય આપવામાં આવે છે ?

115. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિદ્યાર્થીઓને કેટલી કેટેગરીમાં લાભ મળે છે ?

116. રોજગારી કૌશલ્યવિકાસ,ડિજિટલ સાક્ષરતા,આરોગ્ય અને પોષણ માટેની તકો જેવી સરકારશ્રીની વિવિધ સેવાઓ અંગેની માહિતી ગ્રામસ્તરની છેવાડાની મહિલાઓ સુધી પહોંચાડવા માટે સરકારશ્રીનું કયું એકમ કાર્યરત છે ?

117. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ વેપારક્ષેત્ર માટે મહત્તમ કેટલું લોનધિરાણ મળે છે ?

118. અનુસૂચિત જાતિ માટેની ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?

119. ફેલોશિપ સ્કીમ (ધો.11થી અનુસ્નાતક સુધી) યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?

120. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળી શકે તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઈ છે ?

121. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?

122. ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’નો લાભ લેવાની આવકમર્યાદા કેટલી છે ?

123. દીકરીઓના ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાના પાયે માસિક બચત કરવા કઈ યોજના અમલી બનાવાઈ છે ?

124. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ ‘બેટી બચાવો યોજના’ને વડાપ્રધાન બન્યા બાદ તેમણે કયા સ્વરૂપે રાષ્ટ્રીય યોજના તરીકે લાગુ કરી છે ?

125. ‘રાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Let’s Start Quiz

 

1. What is the approximate percentage of agricultural growth in Gujarat in the last decade?

2. How many APMCs were there in Gujarat, at the end of the year 2021?

3. Which of the following irrigation schemes of the Government has benefited the farmers of North Gujarat, Kutch and Surendranagar?

4. What kind of life-saving assistance is given in fisheries?

5. What steps are being taken by the state government to increase the production of fodder by cultivating fodder in the field farmers so that the animals get quality fodder?

6. Which scheme has been launched by the Government of India to provide financial assistance to startups from product development to product commercialization?

7. What is the full form of ‘NIPUN’ initiative launched by the Ministry of Education (MoE)?

8. Which city of Gujarat has been selected for the establishment of the “All India Institute of Medical Sciences (AIIMS)”?

9. Since when has the ‘Interest Subsidy Scheme on Education Loan’ been implemented?

10. In which scheme , only male students of NTDNT(Vicharti Vimukt Jati) can apply to get a “Post SSC Scholarship” Under Gujarati Digital Scholarship?

11. Which commission is concerned with the promotion and co-ordination of university education in India?

12. What is the target of the Government of India for renewable energy by 2022?

13. Which sector gets eight hours of uninterrupted power supply due to Jyotigram Yojana?

14. Which scheme has the state government implemented to reduce the loss of power supply and power distribution system in the agriculture sector and to prevent power theft?

15. How many power watts of solar panels have been placed on the Akota- Dandia market bridge?

16. When was the Central Plan Scheme Monitoring System (CPSMS) implemented?

17. What is the age criterion for the beneficiary to be eligible for the Pradhan Mantri Suraksha Bima Yojana?

18. In which district a provision has been made for the construction of the International Ceramic Park under the 2022-23 Budget of Gujarat?

19. With which agency the Gujarat State Financial Services Ltd. (GSFS) registered?

20. In which city is the Reserve Bank of India branch located in Gujarat?

21. How many kilograms of foodgrains are provided per person to Priority Households (PHH) under NFSA?

22. On which birth anniversary of Sardar Vallabhbhai Patel was the ‘Statue of Unity’ inaugurated by the Prime Minister of India Shri Narendrabhai Modi?

23. In which direction does the door of Rani ki Vav open?

24. Where do the farmers have to register on the NIC portal for the purchase of chickpeas and mustard in the talukas of Gujarat?

25. Who has done the digitizing of the vocabulary of the Gujarati language through the initiative of the Gujarati Lexicon?

26. Through what can the donor get information about the ongoing works in a Vatan Prem Scheme?

27. Who was the leader of the Mahagujarat Movement?

28. Name the place associated with the Harappan culture in Jamnagar district.

29. Which newspaper was started by Gandhiji in South Africa?

30. During which period did the Parsis come to Gujarat?

31. Where is the Prag Mahal situated?

32. Which courageous woman of Gujarat had defeated Shahabuddin Ghori in 1179 ?

33. In which city of Gujarat is Narasimha Mehta’s Choro located?

34. Rudramahalaya’ of Siddhpur is a model of which architectural style?

35. Who wrote “Hari no marag chhe shura no’?

36. Who was the first Gujarati Ghazal writer in Gujarat?

37. Which of the three historical novels of Kanhaiyalal Maneklal Munshi gives a glimpse into the history of Gujarat?

38. What is the original name of the famous Ghazal writer Shunya Palanpuri?

39. Which is the first Gujarati newspaper started by Gandhiji to activate the people of India in the freedom movement?

40. As which caste The Father of Bhavai, Asait Thakar was known as after he came to Unjha?

41. Which is the oldest Brahman Granth?

42. Who is known as Tathagata?

43. In Navgrah Van (Planet Forest), which plant represents Mangal Grah?

44. At what price per sapling, a maximum of 200 saplings can be bought by submitting a Scheduled Tribe Certificate under the ‘Sapling Distribution Scheme’ during the Van Mahotsav?

45. How many islets are there in the Nalsarovar Bird Sanctuary?

46. How many types of mammals are found in the biological diversity of animals recorded in India?

47. When was the Marine Sanctuary in Gujarat established?

48. A ‘Desert Ecology Fellowship’ is awarded to recognise the contribution of which community to the conservation of nature and to encourage studies in this field?

49. By which name is the area between the Mahi and the Shedhi rivers known?

50. For the conservation of which animal is the Velavadar Sanctuary set up?

51. In which creek in the Gulf of Khambhat does the Mahi river meet the sea?

52. In which of the following states is the Ghumalapali Mine, that has the largest quantity of uranium in the world, located?

53. Where are the Khajuraho Group of Monuments located?

54. Which certificate can be availed by using the Digital Gujarat website?

55. Who inaugurated the Biplobi Bharat Gallery?

56. Which project is initiated to generate renewable power energy through rivers, streams and a large canal network?

57. In which year was the National Green India Mission launched?

58. When does the Chief Minister of Gujarat confer the ‘Veer Meghmaya Balidan’ Award?

59. In which state is the biggest circular dome located in India?

60. When is ‘Indian Coast Guard Day’ celebrated?

61. How many poor families are targeted to be provided with the benefit of National Health Protection Mission?

62. When was the ‘Janani Shishu Suraksha Karyakram’ started?

63. When was the ‘Bal Sakha Scheme’ launched by the Government of Gujarat?

64. Which state has been ranked first for the last three years for a national-level award by FSSAI?

65. How many awards are given for good health performance in ‘Kayakalp Yojana’?

66. When is World AIDS Vaccination Day celebrated?

67. The Government of Gujarat has increased the price for the purchase of surplus solar power from MSMEs, from INR 1.75/unit to what price?

68. What type of assistance is provided by ‘SIDBI’ under MSME?

69. When was the Government e-Marketplace (GeM) platform launched?

70. What is the objective of the International Cooperation (IC) Scheme?

71. Samarth Scheme is a flagship scheme for capacity building of which of the following sectors?

72. Which portal offers single-window access to eleven central government services for starting a business in India?

73. For which purpose was ‘GeM Startup Runway’ launched for startups?

74. On which day was the PMSYM scheme started by the Government of India?

75. How much amount is provided for physical disability of more than 70% under the Labour Accident Benefit Scheme by Gujarat Labour Welfare Board, Government of Gujarat?

76. How much subsidy is given to the labour under Home Loan Interest Subsidy Scheme by the Labour Welfare Board, the Government of Gujarat?

77. What is the maximum age limit for a beneficiary to become eligible for the ‘Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana’ by the Government of India?

78. What is the minimum age limit for a beneficiary to become eligible under the ‘Saksham K.V.K 2.0’ ?

79. In which year was the Children’s University Act passed in Gujarat Assembly?

80. Who introduced the Bill against “Love Jihad” In Gujarat Assembly?

81. Under which Ministry comes the Secretariat of the Parliament of India?

82. Who elects the President of India?

83. Who is considered the Custodian of Lok Sabha?

84. Which among the following is imposed on all imported and exported goods?

85. When was the SEBI established?

86. Where will GST be levied?

87. Which Act was passed by the Government of Gujarat for the proper organisation of ‘Sardar Sarovar Irrigation Plan’ in 2013?

88. Which document is required for Pradhan Mantri Shaheri Awas Yojana?

89. On which river is Sardar Sarovar Dam constructed?

90. Who are the beneficiaries of the National Urban Livelihood Mission?

91. What is the length of the main canal of the Narmada river for the largest irrigation in the world?

92. What is the goal of the Swachchha Bharat Mission launched by the Government of India?

93. What are the impacts of the Narmada Project in Gujarat in terms of a green revolution?

94. What is the full form of GUDC?

95. Which scheme aims to support communities in converting cattle and organic waste into wealth using treatment systems under the Swachh Bharat Mission Grameen?

96. By which Ministry was Shyama Prasad Mukherji Rurban Mission launched?

97. What shall be the duration of the Agriculture Infrastructure Fund?

98. Which yojana aims to safeguard the health of women and children by providing them with clean cooking gas( LPG)?

99. How much MMT of cargo per annum can Mundra Port, the largest amongst all operational ports in India, handle?

100. At which location has the first Multi-Skill Development Centre been set up under Sagarmala Project?

101. Which of these is a bird-watching site?

102. Which tourism activities are considered under the Sagarmala Programme?

103. Under which project, India’s first undersea tunnel is proposed to be constructed?

104. Where is Hamirsar Lake located in Gujarat?

105. Who laid the foundation stone of Ekta Nagar railway station at Kevadiya?

106. Which institute is started to nurture teachers of tomorrow with the transformative knowledge of Indian tradition and usher in a new era of teacher education, focusing upon the integral development of teachers?

107. Where is Kamal Path Road located?

108. How much amount is sanctioned under Pradhan Mantri Awas Yojana (Gramin) for the construction of houses for people from hilly states?

109. Which among the following is the scheme aimed at the wealth development for a girl child in the country?

110. What is the full form of the Central Government Scheme SMILE?

111. How much amount is credited under PM-YASASVI Scheme as scholarships in the bank account to eligible students in Pre-matric?

112. How would beneficiaries be identified under the O’ne Nation One Ration Card’ Scheme?

113. Which government scheme is working to ensure tribal girls’ education in the talukas with low literacy?

114. How much book assistance is given in the first year for an engineering professional course under the MYSY Scheme?

115. From how many categories are students benefitted under the Chief Minister Scholarship Scheme?

116. Which unit of the Government is working to deliver information on various services like employment skills development, digital literacy, health and nutrition opportunities to the women of rural areas?

117. What is the maximum loan amount to be received for the business sector under Shri Vajpayee Bankable Scheme?

118. What is the the annual family income of a student to avail the Food Bill Assistant Scheme for Scheduled Castes?

119. What is the criterion for the annual family income of a student to take advantage of the Fellowship Scheme (Std. 11 to PG)?

120. Which government scheme is started with the noble intention of enrolling the Scheduled Caste students studying in self-finance institutes without paying fees at the time of admission?

121. In Scholarship Cash Award to women athletes, how much annual prize money is awarded to the first-place winners at the national and state level?

122. What is the income limit for availing the benefit of the scheme under ‘Kasturba Gandhi Balika Vidyalaya’?

123. What are the plans for small-scale monthly savings for higher education of daughters and their bright future?

124. In what form the ‘Beti Bachao Abhiyan’ has been implemented by Shri Narendrabhai Modi as a national scheme after becoming the Prime Minister?

125. When is ‘National Women’s Day’ celebrated?

Let’s Start Quiz

 

  

Leave a Comment

__