Table of Contents
GRD Bharti 2022 Apply Online for GRD & SRD Posts
GRD Bharti 2022, GRD Gram Rakshak Dal Jobs 2022, Latest Career Gujarat Gram Rakshak Dal Vacancies Jobs, Gujarat Gram Rakshak Dal Latest Bharti News Today, Gujarat Gram Rakshak Dal Notification, GRD Government Vacancy, Gujarat Gram Rakshak Dal Jobs, GRD Job Opening, Gujarat Gram Rakshak Dal Job Vacancy, Gujarat Gram Rakshak Dal Web Portal, GRD Branch Upcoming Notification Jobs Careers, GRD Bharti Recruitment 2022, GRD Employment News, GRD Employment Jobs qualifying, GRD employment exchange, GRD Bharti Jobs employment renewal, Gujarat Gram Rakshak Dal rojgar employment, GRD Direct Recruitment, GRD employment rojgar, GRD freshers jobs, GRD Free Job Alert.
GRD Bharti 2022 ગુજરાત ગ્રામ રક્ષક દળ ભરતી 2022 the good news for the youth who get jobs Rojgor in Gujarat Gram Rakshak Dal, Gujarat Gram Rakshak Dal has recruited for the vacant Posts for Gram Rakshak Dal. If you are qualified Standard 3 Pass & More Study pass then you are able to apply this form Gujarat Gram Rakshak Dal Has recruited Gujarat Gram Rakshak Dal Gram Rakshak Dal for the qualified and interested candidates form Gujarat Gram Rakshak Dal Rojgar Bharti. Candidates who are eligible for this recruitment can apply on the official website. eligible candidates who are willing, apply before the last date.
ગુજરાત રાજ્યમાં ગ્રામ રક્ષક દળ ભરતી 2022બહાર પડવામાં આવેલી છે આ ભરતી એ પોલીસ અધિક્ષકની કચેરી જે સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે તે માટે જી.આર.ડી અથવા એસ આર ડી ની ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવાર આ ભરતી અરજી કરવાની ઈચ્છે છે, તે નીચે આપેલી વિગતો જાણી શકે છે.
જી.આર.ડી ભરતી 2022 | GRD Bharti 2022 Gujarat
સંસ્થાનું નામ | પોલીસ અધિક્ષકની કચેરી, સુરત ગ્રામ્ય |
પોસ્ટનું નામ | GRD Police Bharti 2022 | Gram Rakshak Dal, Gujarat |
સ્થળ (Place) | સુરત ગ્રામ્ય |
અરજી પ્રકાર | Offline |
સત્તાવાર વેબ સાઈટ | www.spsurat.gujarat.gov.in |
GRD ભરતી 2022 વય મર્યાદા:
- આ ભરતીમાં અરજી કરવા માટેની વાય એ 20 વર્ષથી લઈને 50 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
Gram Rakshak Dal Gujarat 2022 માટે પગાર ધોરણ:
- આ ભરતી માટે દરરોજ 230/- રૂપિયાનું દૈનિક બધું આપવામાં આવે છે.
GRD Police Bharti 2022 રહેઠાણ:
- આ ભરતીમાં છે પણ પોલીસ સ્ટેશન વિસ્તારની ભરતી કરવામાં આવનારા હોય તે પોલીસ સ્ટેશનના વિસ્તારના રહેવાસી હોવા જરૂરી છે.
GRD ભરતી 2022 વજન:
- પુરુષ ઉમેદવાર : 50 K.G
- મહિલા ઉમેદવાર : 40 K.G.
GRD Police Bharti 2022 ઉંચાઈ:
- પુરુષ ઉમેદવાર : 162 સે.મી.
- મહિલા ઉમેદવાર : 150 સે.મી.
ગ્રામ રક્ષક દળ ભરતી ( GRD Bharti 2022 માં અરજી કેવી રીતે કરવાની રહેશે?
જે પણ ઉમેદવારો સુરતમાં નીકળેલી ગ્રામ રક્ષક દળ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમને અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ તેમજ સ્વપ્રમાણિત નકલો જોડી જાહેરાતમાં જણાવેલા પોલીસ સ્ટેશનને રૂબરૂમાં જઈને અરજી કરવા ની રહેશે.
GRD Police Bharti 2022 ની છેલ્લી તારીખ શું છે? | GRD ભરતી 2022
જે પણ ઉમેદવારો આ ગ્રામ રક્ષક દળ ની ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેમના માટે જાહેરાત પ્રસિદ્ધ થયા ગયાના સાત દિવસમાં આરજી માટે રૂબરૂ જઈને અરજી કરવાની રહેશે
Important Links
સત્તાવાર જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ફોર્મ અને અન્ય વિગતો | અહીં ક્લિક કરો |
FAQs of GRD Recruitment 2022
-
જી આર ડી ભરતી 2022 માં અરજી કરવા માટેની વહી મર્યાદા શું છે?
જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવારોની ઉંમર એ ૨૦ વર્ષથી 50 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
-
જી આર ડી ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
જી આર ડી ની ભરતી ની છેલ્લી તારીખે જાહેર પ્રસિદ્ધ થઈ ગયેલા બાદ સાત દિવસમાં ભરતીમાં અરજી કરવાની રહેશે, જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખે 26 ઓગસ્ટ 2022 છે.
-
GRD ભરતી 2022 માં અરજી કરવા માટેની વય મર્યાદા શું છે?
જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તે ઉમેદવારોની ઉંમર એ ૨૦ વર્ષથી 50 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.