Happy New Year 2022 | Easy to Download | Latest App

  

બિન સચિવાલય ઉમેદવારનો લિસ્ટ

જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા અન્વયે ખાતા/કચેરીની ફાળવણીના અંતે મંડળ દ્વારા મંજુર કરાયેલ કુલ-૫૮૫૫ ઉમેદવારોનું Eligible અને Ineligible List પ્રસિધ્ધ કરવા અંગેની જાહેરાત

લિસ્ટ ચેક કરો

Click Here

Happy New Year નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા 2022: નૂતન વર્ષાભિનંદન એ ગુજરાતીઓની શુભેચ્છા છે, જેનો ઉપયોગ ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી માટે કરે છે. જે દિવાળી પછી વર્ષનો પ્રથમ દિવસ હોય છે. એટલે કે કારતક સુદ  એકમ અને આ વર્ષે, Nutan Varshabhinandan 25 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ નવા વર્ષ નિમિત્તે હું તમારા માટે બેસ્ટ Nutan Varshabhinandan Wishes in Gujarati અથવા Happy New Year Wishes in Gujarati લાવ્યો છું, જે તમને ખુબજ ઉપયોગી થશે.

નૂતન વર્ષાભિનંદન

ગુજરાતીઓ બેસતા વર્ષના દિવસે લોકોને મીઠાઈઓ અને શુભેછાઓ પાઠવે છે. મિત્રો અહીં નીચે કેટલીક Nutan Varshabhinandan Wishes in Gujarati, નૂતન વર્ષાભિનંદન શુભેચ્છા, Nutan Varshabhinandan Quotes in Gujarati, નૂતન વર્ષાભિનંદન સંદેશ, Happy New Year Wishes in Gujarati, નૂતન વર્ષ અભિનંદન  અને Nutan Varshabhinandan Status in Gujarati આપેલ છે. જે તમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે મદદરૂપ થશે.

Nutan Varshabhinandan Wishes in Gujarati

હું ઇચ્છુ કે આ નવા વર્ષે, તમને અને તમારા પરિવાને શાંતિ,
સમૃદ્ધિ, સુખ, અને સારૂ સ્વાસ્થ્ય મળે.

🌷નવા વર્ષની શુભકામનાઓ🌷

આજથી શરૂ થતુ નવુ વર્ષ આપના માટે સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે તેવી શુભેચ્છાઓ..

🌸નવા વર્ષના સૌને રામ રામ..! 🌸

 

 

આજથી શુરુ થતા વિક્રમ સવંત 2079 ની ખુબ ખુબ શુભકામનાઓ. ભગવાન સૌને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના.

💐નૂતન વર્ષાભિનંદન💐

Happy New Year (નૂતન વર્ષાભિનંદન) wishes or greetings message

happy new year wishes in gujarati, happy new year gujarati, happy new year wishes gujarati, happy new year images in gujarati, saal mubarak happy gujarati new year, happy new year gujarati wishes, happy new year quotes in gujarati, happy gujarati new year, happy gujarati new year wishes, happy new year in gujarati language, happy new year message in gujarati, gujarati happy new year wishes, happy new year images gujarati, gujarati ma happy new year, happy new year gujarati status download, happy new year gujarati images, happy new year status gujarati, happy new year wishes in gujarati text, happy new year for gujarati, happy new year 2079 gujarati, happy new year diwali in gujarati, happy new year gujarati sms
Happy new year wishes in Guajarati language

HD Image Download

🙏🏻 માફી માગવાની શરુઆત હુ કરુ🙏
🙏🏻માફી આપવાની શરુઆત તમે કરૉ🙏🏻
🙏🏻મારા થી કંઇ ભુલચુક થઇ હૉય🙏
🙏🏻તમારી લાગણી દુભાઇ હૉય તૉ🙏🏻
🙏🏻આ વષૅ ના છેલ્લા દિવસો માં હું દિલ થી માફી માગુ છુ🙏🏻

🙏🏻 નવા વર્ષના શુભ દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ થાય એવી ભગવાનને પ્રાર્થના….,🙏

🙏 Happy New Year 🙏


સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.

ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા…

🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸


 

🙏 WELCOME વિક્રમ સવંત 2080 🙏

આ નવું વર્ષ આપના માટે ખુશીઓ ભર્યું રહે,
આપના સહ પરિવાર માં સુખ શાંતિ બની રહે.

HAPPY NEW YEAR
મારા અને મારા પરિવાર તરફ થી તમને અને તમારા પરિવાર ને…
👏👏 નૂતન વર્ષા અભિનંદન

 


 

નૂતન વર્ષા અભિનંદન
આજ થી સરૂ થતું વિક્રમ સવંત 2080 નૂતન વર્ષ આપ ને તથા આપના પરિવાર જનોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક, સત્સંગ અને સેવા ભક્તિથી ભરપૂર બની રહે તેવી પ્રભુ શ્રી દ્વારકાધીશ પાસે પ્રાથના..

નૂતન વર્ષ 2080 ના આપ સૌને રામ રામ


 

નવું વર્ષ, નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે નૂતન વર્ષનો અરૂણોદય આપના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ… (નૂતન વર્ષા અભિનંદન)


 

વીતી ગઈ દિવાળી લો આવ્યું પાછું નવું વર્ષ,
નવા ઉમંગો ને નવલા સ્વપ્નો કાજે કરીયે ઉત્કર્ષ,
ન ભૂલીએ જુના સબંધો એ તો હો જાણે વટવૃક્ષ,
જુના એવાજ ઘટદાર એને છાંયડે શાતાનો સ્પર્શ.

આપને તથા આપના પરિવારને નૂતન વર્ષા ભિનંદન 🙏


 

happy new year gujarati sms, happy diwali new year sms gujarati, happy diwali and new year messages in gujarati, happy diwali and prosperous new year messages in gujarati, happy new year message in gujarati, gujarati happy new year message, happy new year wishes sms messages in gujarati, happy gujarati new year message, happy new year gujarati text message, happy new year message in gujarati language, happy new year message in gujarati text, happy new year messages gujarati, happy new year wishes messages gujarati, happy new year sms gujarati, happy new year wishes sms gujarati, happy new year wishes sms messages in gujarati, happy new year wishes sms in gujarati, happy new year sms in gujarati language
happy diwali and new year message in gujarati

HD Image Download


 

નવા વર્ષ ના આપ સૌ ને વંદન,
ડગલે ને પગલે આપ ને મળે ખુશી અને ચંદન,
પ્રભુ તણા સ્પર્શ નું આપ ના જીવન માં રહે સ્પંદન,
આપ ને તથા આપ ના પરિવાર ને નૂતન વર્ષા અભિનંદન

Happy New Year !!

 


પ્રકાશપર્વ થી આવ્યું નવું વર્ષ નવરંગ થી સજાવે આપની દુનિયા એવી પ્રભુ જોડે અભીલાષા સાથે આપને અને આપના પરીવાર ને નૂતન વર્ષા અભિનંદન


happy new year shayari in gujarati

happy new year shayari in gujarati

HD Image Download

 


 

આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર ખૂબ ખૂબ શુભકામના.
આ નવા વર્ષ માં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદ્ ભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.

Village Maps Of Gujarat 2022 | Download / View Your Easy Village Map

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના…💐💐

🙏 Happy New Year 🙏


ખુશીં રહેં તમારી પાસે, દુઃખ નહીં.
સફળતા રહે તમારી પાસે, નિષ્ફળતા નહીં.
બધું સારું હોય તમારી પાસે, ખરાબ કઈ નહીં.
પ્રાર્થના કરીએ કે આ વર્ષમાં તમારી બધી ઈચ્છા પુરી થાય.

નૂતન વર્ષાભિનંદન


અમારા પરિવાર તરફ થી… આપને તથા આપના પરિવારને નવા વર્ષના આ તહેવારે…
સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત…
આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય…

નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક શુભ ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામનાઓ સાથે…🙏🏻

💐 નૂતન વર્ષાભિનંદન 💐


🙏 નૂતન વર્ષાભિનંદન 🙏

નવુ વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, આનંદમય અને વિકાસશીલ નીવડે તેવી શુભકામના. 🙏

આજથી શરુ થતું આ નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના!!
નવા વર્ષની શુભકામનાઓ…

🎉🎉 હેપી ન્યૂ યર!! 🎉🎉

ઝગમગતા દીવડાની જેમ આપનું જીવન પણ ખુશીયો રૂપી રંગો થી ઝગમગતું રહે.
તમે સુખ, શાંતિ, સંપતિ, આરોગ્ય અને પ્રગતિ પ્રાપ્ત કરો.

💐 નૂતન વર્ષ અભિનંદન 💐


પ્રભુ એટલું આપજો કુટુંબ પોષણ થાય,
ભુખ્યા કોઈ સુવે નહિ, સાધુ સંત સમાય.

અતિથિ ભોઠો નવ પડે, આશ્રિત ના દુભાય ,
જે આવે મમ આંગણે, આશિષ દેતો જાય .

સ્વાભાવ એવો આપજો, સૌ ઈચ્છે મમ હિત ,
શત્રુ ઈચ્છે મિત્રતા, પાડોશી ઈચ્છે પ્રીત .

વિચાર વાણી વર્તને, સૌનો યાચું પ્રેમ
સગા, સ્નેહી કે શત્રુનું, ઈચ્છું કુશળ ક્ષેમ.”

મારા અને મારા પરિવાર તરફથી…
મારા સૌ મિત્રોને, વડીલો ને, નવા વર્ષની અતઃ કરણ થી હાર્દિક શુભેચ્છા.
આપ સૌના જીવનમાં ખુશીના દીવા સદાયને માટે પ્રજ્વલિત રહે એજ અભ્યર્થના..

Wishing you a Happy new year 🎉🎉🎊🎊


“ᴡɪsʜɪɴɢ ʏᴏᴜ ᴀɴᴅ ʏᴏᴜʀ ғᴀᴍɪʟʏ ɢᴏᴏᴅ ʜᴇᴀʟᴛʜ, ʜᴀᴘᴘɪɴᴇss,
sᴜᴄᴄᴇss ᴀɴᴅ ᴘʀᴏsᴘᴇʀɪᴛʏ ɪɴ ᴛʜᴇ ᴄᴏᴍɪɴɢ ʏᴇᴀʀ!
ʜᴀᴠᴇ ᴀ ɢʀᴇᴀᴛ sᴛᴀʀᴛ ᴛᴏ ᴀ ɢʀᴇᴀᴛ ʏᴇᴀʀ!”

ʜᴀᴘᴘʏ ɴᴇᴡ ʏᴇᴀʀ ❣️.
નૂતન વર્ષા અભિનંદન ❣️🙏🏻


 

આશા છે કે આ નવું વર્ષ તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે

💞 સાલ મુબારક 💞

હું ઇચ્છુ કે આ નવા વર્ષે,
તમે મુકેશ અંબાણીને આટી(આંબી) જાવ એટલા સફળ થાવ.

😜Happy New Year😜

Happy New Year Wishes in Gujarati

😊સખનું તોરણ ઝૂલતું રહે
ભાગ્યનું પાનું ખૂલતું રહે
ધનનો ભંડાર ભરેલો રહે
દુઃખ તમારા દ્વારને ભૂલતું રહે
સ્વાસ્થ્ય તમારું ખૂબ સારું રહે…
એજ આપના માટે દિલથી શુભેચ્છા..

નૂતન વર્ષની આપ તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છા….

જય ઠાકર …🙏

મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ..🙏


 

ગઈકાલે તને હું જેટલો પ્રેમ હતો, તે કરતાં આજે વધારે ચાહું છું અને
આજે હું જે તને પ્રેમ કરું છું તેના કરતાં આવતી કાલે વધારે પ્રેમ કરીશ.

🌷Happy New Year 2022🌷

આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નૂતન વર્ષાભિનંદન 💐


નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી શુભકામનાઓ.

🌹 હેપી ન્યૂ યર 🌹

Nutan Varshabhinandan Quotes in Gujarati

બીજું અદ્દભુત વર્ષ પુરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ ચિંતા કરશો નહીં,
એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે!

🙏નવા વર્ષની શુભકામનાઓ🙏

વિશ્વના દરેક ખૂણે વસતા તમામ ગુજરાતી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…💞

 


 

રોશની કો અંધેરે સે પહલે,
દિલો કો ધડકને સે પહલે,
પ્યાર કો મુહોબ્બત સે પહલે,
ખુશી કો ગમ સે પહલે,
આપકો ઓર આપકે પરિવાર કો
હેપ્પી ન્યૂ યેર 2022 સબસે પહલે.

🌸 નવા વર્ષ ની શુભકામનાઓ 🌸


Happy New Year Gujarati Shayari

નવું વર્ષ ઉત્સાહી પ્રગતિમય આનંદમય અને સંપૂર્ણ તંદુરસ્ત બની રહે તથા દરેક ક્ષેત્રમાં ઉત્તરોતર વધારો થાય તેવી મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ .
🌹🙏🙏🌹
*🍁Happy New Year💐

હિન્દુ નવું વર્ષ Gujarati Shayari

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત ૨૦૭૭ નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે…. ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..
💐નૂતન વર્ષાભિનંદન💐

  

Leave a Comment

__