પ્રશ્ન.01
: કયું રાજ્ય તાજેતરમાં તેના તમામ જિલ્લામાં Jio 5G થી સેવાઓ મેળવનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે?
જવાબ: ગુજરાત.
પ્રશ્ન.2
: તાજેતરમાં કયા રાજ્યને તેની પ્રથમ 'બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ' મળી છે?
જવાબ: તમિલનાડુ
પ્રશ્ન.03
: તાજેતરમાં ભારતીય નૌકાદળે એક નવું 'સર્વે શિપ' લોન્ચ કર્યું છે, તેનું નામ શું છે?
જવાબ: ઇક્ષક
પ્રશ્ન.04
: કયા રાજ્યને સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ભારતની પ્રથમ 'ઇન્ટિગ્રેટેડ રોકેટ' સુવિધા મળશે?
જવાબ: તેલંગાણા.
પ્રશ્ન.05: તાજેતરમાં 'ક્લીન-એ-થેન'નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે?
જવાબ: ગોવા