પ્રશ્ન.01: R.K. સિંહે તાજેતરમાં કયા રાજ્યમાં '10 મોબાઈલ હેલ્થ ક્લિનિક્સ'નું ઉદ્ઘાટન કર્યું છે?

જવાબ: બિહાર

પ્રશ્ન:02 તાજેતરમાં કયા મંત્રાલયે 41મા ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં એવોર્ડ જીત્યો છે?

જવાબ: આરોગ્ય મંત્રાલય.

પ્રશ્ન03: WHOએ તાજેતરમાં 'મંકીપોક્સ'નું નામ શું રાખ્યું છે?

જવાબ: Mpox.

પ્રશ્ન.04 : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લિંગ હિંસા સામે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?

જવાબ: નવી ચેતના.

પ્રશ્ન05: તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં કયા રાજ્યના ખેલાડી 'ઋતુરાજ ગાયકવાડે' એક ઓવરમાં 7 છગ્ગા ફટકાર્યા છે?

જવાબ: મહારાષ્ટ્ર.